તા. ૧૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૮ રવિવાર
News of Sunday, 12th July 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી મહેશ પતંગે( મહેશજી )ને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી
ગોધાવી સંસ્કાર ધામ ખાતે આયોજિત પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા,સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ અને કાર્યકરો તથા આપ્ત જનોએ પણ દિવંગત મહેશ પતંગેજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી સ્વ. મહેશ પતંગે (મહેશજી)ને ગોધાવી સંસ્કાર ધામખાતે આયોજિત પ્રાર્થના સભામાં ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
આ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી સાથે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા,સામાજિક, શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ અને કાર્યકરો તથા આપ્ત જનોએ પણ દિવંગત મહેશ પતંગેજીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા
(8:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
