<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

વલસાડના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વહેલી સવારથી મેઘમહેર

ધરમપુરના મોટી કોરવડ, નડગધરી, હનુમંત માળ, આસુરા, બરૂમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ

વલસાડના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં વહેલી સવારથી મેઘમહેર જોવા મળી છે. ધરમપુરના મોટી કોરવડ, નડગધરી, હનુમંત માળ, આસુરા, બરૂમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણા લાંબા સમય બાદ વરસાદ પડતાં લોકોએ અસહ્ય ઉકળાટ અને ગરમીમાંથી રાહત મેળવી છે અને ધરતીપુત્રોમાં આનંદ વ્યાપ્યો છે.

(5:59 PM IST)