તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
સુધાંશુ મહેતા ઉપર અભિનંદન વર્ષા

અમદાવાદઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માનદ સેક્રેટરી રહેલા શ્રી સુધાંશુ મહેતા ઉપર આજે ૧૮ ઓગષ્ટે જન્મદિવસે તેમના સેંકડો ચાહકો, આગેવાનો, સમાજના દરેક સ્તરના મહાનુભાવો તરફથી શુભેચ્છાનો ધોધ વહ્યો હતો. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી સુધાંશુંભાઇએ હમેંશા એન્ડ ઇન્ડસ્ટ્રીઝના માધ્યમથી સુધાંશુભાઇ રાજયના વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને નીતિ સર્જકો વચ્ચે સેતુરૂપ બની રહ્યા છે અને તેમની ભૂમિકા હમેંશા સકારાત્મક રહી છે. ખૂબ જ મળતાવડા, સૌમ્ય પ્રકૃતિના શ્રી સુધાંશુભાઇ મહેતા ઉપર અભિનંદનો વરસી રહ્યા છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
