<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

હાર બાદ કોંગ્રેસ નેતૃત્વ નિરાશામાં :વલસાડના સાંસદ ધવલ પટેલે દ્વારા રાહુલ ગાંધીના નિવેદનો પર આકરા પ્રહારો કરાયા

ધવલ પટેલે રાહુલ ગાંધીના નિવેદનોને દેશવિરોધી માનસિકતા ગણાવી

વલસાડના સાંસદ ધવલ પટેલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનો પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ નરેડનરભાઈ મોદી અને અમિતભાઈ  શાહ માટે અપમાનજનક ભાષાના પ્રયોગને વખોડી તેમણે કહ્યું કે વિવિધ રાજ્યોમાં થયેલી હાર બાદ કોંગ્રેસ નેતૃત્વ નિરાશામાં આવી ગયું છે. ધવલ પટેલે રાહુલ ગાંધીના નિવેદનોને દેશવિરોધી માનસિકતા ગણાવી હતી. 

(11:00 PM IST)