News of Thursday, 26th November 2026
સુરતોના નાસીરનગર ડિમોલિશન મામલે મ્યુનિસિપલ કમિશનર અને ચેરમેન સામે કન્ટેમ્પ્ટ કાર્યવાહી
સિંગલ જજના હુકમ અને અદાલતી તિરસ્કારની કાર્યવાહીથી બચવા સુરત મનપાએ હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરી

સુરતના નાસીરનગરમાં ડિમોલિશન બાદ અગાઉની ખાતરી છતાં અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ નહીં આપવાના મામલે હાઈકોર્ટના જસ્ટિસ નિખિલ કેરીયેલે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટની કાર્યવાહી કરી છે. 27 નવેમ્બર 2026ના રોજ રૂબરૂ હાજર રહેવાના સિંગલ જજના હુકમ અને અદાલતી તિરસ્કારની કાર્યવાહીથી બચવા સુરત મનપાએ હાઈકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરી છે, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શક્યતા છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
