તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 9th May 2026
મહીસાગરમાં પંચાયત પ્રમુખની વરણી પૂર્વે વિવાદ :'સાચો આદિવાસી જ પ્રમુખ બને' તેવી રજૂઆત
ખોટા દાખલાના આધારે પ્રમુખ બનનારા સામે આંદોલનની ચીમકી:ઉમેદવારોના દાખલાઓની વિશ્લેષણ સમિતિમાં ખરાઈ કરવા માંગ

-
મહીસાગરમાં પંચાયત પ્રમુખની વરણી પૂર્વે વિવાદ થયો છે ગોધર તા.પં. પ્રમુધ પદ માટે આદિવાસી સમાજ લાલઘૂમ, થયો છે 'સાચો આદિવાસી જ પ્રમુખ બને' તેવી મામલતદારને રજૂઆત કરાઈ છે ખોટા દાખલાના આધારે પ્રમુખ બનનારા સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે,,ઉમેદવારોના દાખલાઓની વિશ્લેષણ સમિતિમાં ખરાઈ કરવા માંગ કરાઈ છે,,ગોધર તાલુકા પંચાયતની 11 બેઠકો આદિજાતિ માટે અનામત છે ત્યારે ખોટા વ્યક્તિને પ્રમુખ તરીકે નહીં ચલાવી લઈએ તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારાઈ છે
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
