તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 23rd June 2026
ધનસુરાની સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે પોક્સો એક્ટ હેઠળ ફટકારી 20 વર્ષની સજા ફટકારાઇ
નવમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ કરી વડોદરા અને છોટાઉદેપુર વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું.

અરવલ્લીના ધનસુરા વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. પોક્સો એક્ટ હેઠળ ધનસુરા પોલીસે ગુનો નોંધી આરોપી મનિષ ખાંટને ઝડપ્યો હતો. નવમાં ધોરણમાં અભ્યાસ કરતી સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. વડોદરા અને છોટાઉદેપુર વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આઠ માસ અગાઉની ઘટનાનો સ્પેશિયલ પોક્સો કોર્ટે ચુકાદો આપ્યો. આરોપી મનિષ ખાંટને 20 વર્ષની કેદની સજાનો હુકમ કરાયો હતો .
(8:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
