તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
અરવલ્લી જિલ્લામાં અલગ 'ભીલપ્રદેશ' રાજ્યની માંગ: ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આવેદનપત્ર અપાયું
કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને વિવિધ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈને પોતાનો ટેકો જાહેર કર્યો

અરવલ્લી જિલ્લામાં અલગ 'ભીલપ્રદેશ' રાજ્યની માંગ સાથે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા એક મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત મેઘરજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. દેશના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને લખાયેલા આ આવેદનપત્રના માધ્યમથી આદિવાસી સમાજના હકો અને ભીલપ્રદેશની સ્થાપના અંગેની માંગણીઓ બુલંદ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને વિવિધ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાઈને પોતાનો ટેકો જાહેર કર્યો હતો.
(12:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
