તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈની ભાજપમાં પરત ફર્યા
માવજી દેસાઈએ ધાનેરામાં આયોજિત એક કાર્યક્રમમાં કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં ઘરવાપસી કરી

ધાનેરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ સત્તાવાર રીતે ભાજપમાં પરત ફર્યા છે.
માવજી દેસાઈએ ધાનેરામાં આયોજિત એક કાર્યક્રમમાં કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં ઘરવાપસી કરી છે.
2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને વિજેતા બન્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિને કારણે ભાજપે તેમને તે સમયે સસ્પેન્ડ કર્યા હતા.
તેમના ભાજપમાં જોડાયા બાદ, બનાસકાંઠાની ધાખા સીટ પરથી ભાજપે તેમના નેતૃત્વમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
