<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

૧પ ઓગષ્‍ટના ધ્‍વજવંદન માટે મંત્રીઓને જિલ્લા ફાળવણી

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧ :.. આગામી ૧પ મી ઓગષ્‍ટના રોજ રાજયના મુખ્‍યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્‍યો ધ્‍વજવંદન કયાં કરશે તેની વિગતો આ મુજબ છે.

                                     જિલ્લાનું નામ

(૧) ભુપેન્‍દ્ર પટેલ           મુખ્‍યમંત્રીશ્રી   અમરેલી

(ર) હર્ષ સંઘવી             નાયબ મુ.મંત્રી વડોદરા

(૩) કનુભાઇ દેસાઇ નાણામંત્રી             સુરત

(૪) જીતુભાઇ વાઘાણી     કેબિનેટ મંત્રી   રાજકોટ

(પ) ઋષિકેશ પટેલ કેબિનેટ મંત્રી   અમદાવાદ

(૬) કુંવરજીભાઇ બાવળીયા        કેબિનેટ મંત્રી   પોરબંદર

(૭) નરેશ પટેલ            કેબિનેટ મંત્રી   વલસાડ

(૮) અર્જુન મોઢવાડીયા    કેબિનેટ મંત્રી   જામનગર

(૯) પ્રદ્યુમન વાજા          કેબિનેટ મંત્રી   સાબરકાંઠા

(૧૦) રમણભાઇ સોલંકી    કેબિનેટ મંત્રી   અરવલ્લી

(૧૧) ઇશ્વરસિંહ પટેલ      રાજય મંત્રી            નર્મદા

(૧ર) પ્રફુલ ખાનસેરીયા    રાજયમંત્રી             ભરૂચ

(૧૩) મનિષાબેન વકીલ   રાજયમંત્રી             છોટા ઉદેપુર

(૧૪) પુરષોતમ સોલંકી    રાજયમંત્રી             ગીર સોમનાથ

(૧પ) કાંતિભાઇ અમૃતીયા રાજયમંત્રી             કચ્‍છ

(૧૬) રમેશભાઇ કટારા     રાજયમંત્રી             પંચમહાલ

(૧૭) શંકરભાઇ ચૌધરી    અધ્‍યક્ષ                વાવથરાદ

(૧૮) પૂર્ણેશ મોદી             ઉપાધ્‍યક્ષ              તાપી

(12:00 PM IST)