તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા અને ભેજવાળા પવનના પ્રવાહને કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
કચ્છ, મોરબી, રાજકોટ અને અમરેલી જિલ્લામાં વરસાદની શક્યતા:ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ :રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા અને ભેજવાળા પવનના પ્રવાહને કારણે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. હવામાન વિભાગ મુજબ કચ્છ, મોરબી, રાજકોટ અને અમરેલી જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના પ્રભાવને કારણે આ બદલાવ જોવા મળી રહ્યો છે, જેના પગલે ગરમીમાં થોડો રાહત મળવાની શક્યતા છે.
(1:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
