<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ઘઉંની ટેકાના ભાવે ખરીદીની મુદતમાં ૧પ જુન સુધીનો વધારો

 

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર, તા., ૧પઃ ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમની યાદીમાં જણાવ્‍યા અનુસાર રવિ માર્કેટીંગ સીઝન ર૦ર૬-ર૭ અંતર્ગત રાજયમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો લાભ મહતમ ખેડુતોને મળી રહે તેવો આશય સાથે ખરીદીની સમય મર્યાદા તા.૧પ-પ-ર૦ર૬ થી વધારીને તા.૧પ-૬-ર૦ર૬ સુધી કરવામાં આવી છે.

(11:31 AM IST)