<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st October 2026

પાટણના સરસ્વતીના ઊંટવાડા ગામે દેશી દારૂનાં સેવન બાદ મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ: પેનલ પોસ્ટમોર્ટમ કરાયું

મોત પહેલા ઝપાઝપી અને દારૂથી મોતના આક્ષેપો: વાગડોદ પોલીસની ટીમે ઊંટવાડા ગામમાં હાથ ધરી પ્રોહિબિશનની કામગીરી

પાટણના સરસ્વતીના ઊંટવાડા ગામે દેશી દારૂનાં સેવન બાદ મોતની આશંકા સેવાઈ રહી છે.. પરિવારજનોનો આક્ષેપ દારુનાં સેવનનાં કારણે મોતનો આક્ષેપ કરાયો છે . મૃતક વર્ષોથી દારૂનું સેવન કરતો હોવાની વિગતો સામે આવી છે. મોતના બનાવમાં પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. મૃત્યુના કારણ અંગે અલગ અલગ આક્ષેપો સામે આવ્યા છે . મોતનું સાચું કારણ જાણવા પેનલ તબીબો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું છે . મોત પહેલા ઝપાઝપી અને દારૂથી મોતના આક્ષેપો થયા છે . વાગડોદ પોલીસની ટીમે ઊંટવાડા ગામમાં હાથ ધરી પ્રોહિબિશનની કામગીરી.કરી હતી 

(6:35 PM IST)