<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th June 2026

પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લો વોલટેજથી ત્રસ્ત ખેડૂતોએ PGVCL કચેરીમાં હલ્લાબોલ કર્યો

GETCO ના અધિકારી ઓની બેદરકારીને લીધે ખેડૂતોને લો વોલટેજ આવતા હોવાના લાગ્યા આક્ષેપ.

પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો  લો વોલટેજથી હાલાકી ભોગવવી રહ્યા છે. ત્રસ્ત ખેડૂતોએ PGVCL કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો. GETCO ના અધિકારી ઓની બેદરકારીને લીધે ખેડૂતોને લો વોલટેજ આવતા હોવાના આક્ષેપ લાગ્યા હતા ખેડૂતોએ PGVCL કચેરીમાં હલ્લાબોલ કરતા PGVCL ઇજનેર અને GETCO ના અધિકારીઓ આમને સામને આવ્યા હતા  PGVCL ના અધિકારી એ કોરા કાગળમાં સહિ કરી GETCO ના ઇજનેરને વોલટેજ વધારવા સુચના આપી હતી . ખેડૂતો ને લો વોલટેજથી ભારે હાલાકી મોટર મશીનો ચાલુ ન થતા ખેતીના પાકને નુકસાનની થાય તેવી સંભાવના છે 

(12:48 AM IST)