<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

અમદાવાદ નિકોલ પેવેલિયન મોલમાં કેક શોપમાં મારામારી

આરોપી રાજ શાહ દ્વારા શોપનો કર્મચારી શિવશંકર સાથે મારમારી કરી. નિકોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી.

અમદાવાદ નિકોલ પેવેલિયન મોલમાં કેક શોપમાં મારામારી થવા પામી હતી  કેક શોપમાં કામ કરતા શિવશંકર મુદલીયા અને ગ્રાહક રાજ શાહે મારામારી કરી હતી . કેક પર વ્હાઈટ કલરથી નામ લખ્યું હતું, જે ગ્રાહક રાજ શાહ લાલ અક્ષર લખાવવામાં કહ્યું હતું. કેક શોપમાં લાલ અક્ષર ગ્રીમ ના હોવાથી ના પાડી હતી. રાજ શાહ દ્વારા ઉશ્કેરાઈ બોલાચાલી કરી હતી. આરોપી રાજ શાહ દ્વારા શોપનો કર્મચારી શિવશંકર સાથે મારમારી કરી છે . નિકોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે .

(11:36 PM IST)