તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે મારામારી
શ્રી રામ ટમટમ નજીક પાર્કિંગ મુદ્દે થયો ઉગ્ર વિવાદ. સામાન્ય બોલાચાલી બાદ એક વ્યક્તિને ઢોર માર માર્યાનો આક્ષેપ

વડોદરાના વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે મારામારીની ઘટના થવા પામી હતી. શ્રી રામ ટમટમ નજીક પાર્કિંગ મુદ્દે ઉગ્ર વિવાદ થયો હતો સામાન્ય બોલાચાલી બાદ એક વ્યક્તિને ઢોર માર માર્યાનો આક્ષેપ કરાયો છે . ઘટનાની જાણ થતાં 112 ઇમરજન્સી ટીમ તાત્કાલિક દોડી આવી હતી મારામારીના બનાવથી વિસ્તારમાં ભય અને રોષનો માહોલ. ફેલાયો હતો પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે, સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી છે .
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
