તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
કુતિયાણામાં ધોધમાર સાડા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો :રાણાવાવમાં એક ઇંચ, પોરબંદરમાં અડધો ઇંચ વરસાદ
દરિયામાં પાણીમાં કરંટ : કાંઠે ઉછળતા મોજા :લોકોને દરિયાકાંઠા પર નહીં જવા તંત્ર દ્વારા ચેતવણી

( પરેશ પારેખ દ્વારા ) પોરબંદર :આજે સ્વરથી સાંજે 6 વાગ્યા સુધીમાં પોરબંદર જિલ્લાના કુતિયાણામાં સાડા પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે રાણાવાવમાં એરક ઇંચ વરસાદ અને પોરબંદર શહેરમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે,
દરિયામાં ચોમાસાનો કરન્ટ વધ્યો છે કાંઠે મોજા ઉછળવાનુ શરૂ થયું છે, લોકોને દરિયા કાંઠે નહીં જવા તંત્ર દ્વારા ચેતવણી આપી છે
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
