તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની સ્થાનિક નદીઓ તથા નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિ
વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અપીલ :ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRF અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમોને સજ્જ

સુરત : મૂશળધાર વરસાદના કારણે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાની સ્થાનિક નદીઓ તથા નાળાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે SDRF અને સ્થાનિક રેસ્ક્યૂ ટીમોને સજ્જ રાખવામાં આવી છે અને રસ્તાઓ પર ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
