તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
હીરામણિ સંકુલમાં ગણેશોત્સવ ઉજવણી

રાજકોટઃ અમદાવાદની જાણીતી શૈક્ષણિક સંસ્થા હીરામણિ સંકુલના છાત્રાલય અને વૃધ્ધાશ્રમમાં સંસ્થાના વડા શ્રી નરહરિ અમીનની પ્રેરણાથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. ગણેશ સ્થાપના પ્રસંગે વિદ્યાર્થીઓ વૃધ્ધો કર્મચારીઓ વગેરેએ દર્શન ભકિતનો લાભ લીધેલ. ચીફ રેકટર જયંતજી ઉપસ્થિત રહેલ તેમ સંસ્થાના સીઇઓ શ્રી ભાગવત અમીન જણાવે છે.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
