<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

હીરામણિ સંકુલમાં ગણેશોત્‍સવ સમાપન

 

રાજકોટઃ અમદાવાદમાં એસ.જી. હાઇવે પર આવેલ હીરામણિ હોસ્‍ટેલ કેમ્‍પસમાં ગણેશ વિસર્જનનો કાર્યક્રમ રાખેલ. જેમાં વૃદ્ધાશ્રમના વડીલો, નિરમા અને હીરામણિ હોસ્‍ટેલના વિદ્યાર્થીઓ, સ્‍ટાફ સી.ઇ.ઓ. ભગવતભાઇ અમીન તથા ચીફ રેકટર જયંતિજી હાજર રહ્યા હતા.

(4:00 PM IST)