હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 16th October 2026
વડોદરાના કોર્ટ પરિસરમાં પોલીસકર્મી પર હુમલો કરવાના કેસમાં ગૌરાંગ પટેલની ધરપકડ
આરોપીએ કયા સંજોગોમાં પોલીસકર્મી પર હુમલો કર્યો અને તેની પાછળનું કારણ શું હતું તે સહિતના મુદ્દાઓની તપાસ

વડોદરા: વડોદરાના કોર્ટ પરિસરમાં પોલીસકર્મી પર હુમલો કરવાના કેસમાં પોલીસે ગૌરાંગ પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, આરોપી કેનેડાની નાગરિકતા ધરાવતો હોવાનું સામે આવ્યું છે. જોકે, પોલીસકર્મી પર હુમલો કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. આ ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ કયા સંજોગોમાં પોલીસકર્મી પર હુમલો કર્યો અને તેની પાછળનું કારણ શું હતું તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.
(6:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
