News of Saturday, 23rd May 2026
ગાંધીનગર જિલ્લા હસ્તકની 3 તાલુકા પંચાયતની સામાન્ય સભા : પ્રમુખ-ઉપપ્રમુખ તથા સ્ટેન્ડિંગ ચેરમેનના નામની કરાશે જાહેરાત

ગાંધીનગર જિલ્લા હસ્તકની 3 તાલુકા પં.ની આજે સામાન્ય સભા સામાન્ય સભામાં ચૂંટાયેલા નેતાઓની વરણી થશે પ્રમુખ-ઉપપ્રમુખ તથા સ્ટેન્ડિંગ ચેરમેનના નામની જાહેરાત થશે , વરણી પહેલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા કલોલ તાલુકા પં.ના પ્રમુખ તરીકે વિષ્ણુ પટેલની વરણી નિશ્ચિત મનાય છે જયારે ઉપપ્રમુખ તરીકે કેશીબેન ઠાકોરની વરણી નિશ્ચિત મનાય છે દહેગામ તાલુકા પં.ના પ્રમુખ તરીકે ગૌતમ પટેલની વરણી જયારે ઉપપ્રમુખ તરીકે હર્ષદસંગ ઠાકોરની વરણી નિશ્ચિત મનાય છે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કિરણસિંહ ચૌહાણની વરણી નિશ્ચિત મનાય છે માણસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભરત રાઠોડની વરણી નિશ્ચિત મનાય છે જયારે ઉપપ્રમુખ તરીકે કાન્તાબેન ચૌધરીની વરણી નિશ્ચિત મનાય છે સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે પ્રેમિલાબેન પટેલની વરણી નિશ્ચિત મનાય છે
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
