તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
ડી.આઇ. ભગલાણી તથા જે.એમ. તુવરને ફરજીયાત નિવૃત કરતી સરકાર

ગાંધીનગરઃ રાજયના વહીવટી તંત્રમાં સરકારની કડક કાર્યવાહી સાથે સુધારા માટે સરકારનો કડક સંદેશ આપ્યો છે. જેમાં પ૦-પપ ખ્વર્ષની વયમર્યાદાની સમીક્ષા હેઠળ બે સિનિયર GAS અધિકારીઓને ફરજિયાત નિવૃતિ કરવામાં આવી છે. સાથે ભ્રષ્ટાચાર અને બિનકાર્યક્ષમતા સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા સરકારના પગલા સામે આવ્યા છે.
GSTDREIS ના જોઇન્ટ ડી.આઇ. ભગલાણી અને ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના મેનેજિંગ ડિરેકટર જે.એમ. તુવરને ફરજીયાત નિવૃત કરાયા.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
