તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
રાજ્યભરમાં GPSCની પરીક્ષાઓ :ઇતિહાસમાં પ્રથમ ઘટના : એકસાથે 64 જેટલી વિવિધ કેડરની ભરતી માટે પરીક્ષા લેવાઈ
અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટી સહિતના કેન્દ્રો પર વહેલી સવારથી જ હજારો ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવવા પહોંચી ગયા

અમદાવાદ સહિત રાજ્યભરમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. GPSC ના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ એવી ઘટના છે જેમાં એકસાથે 64 જેટલી વિવિધ કેડરની ભરતી માટે પરીક્ષા લેવાઈ રહી હોય. અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટી સહિતના કેન્દ્રો પર વહેલી સવારથી જ હજારો ઉમેદવારો પોતાનું ભાગ્ય અજમાવવા પહોંચી ગયા છે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
