તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
ગુજરાત વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં મોટા પાયે ફેરબદલ : સવારે ૨૮ IAS અને ૧૩ GAS અધિકારીઓની બદલી બાદ મોડી સાંજે ૪૮ PSI ની ગાંધીનગર ઈન્ટેલિજન્સ બ્યુરોમાં બદલી : જુઓ સંપૂર્ણ સૂચિ
રાજ્યના અલગ અલગ જિલ્લાઓ, શહેરો અને સી.આઈ.ડી. ક્રાઈમમાંથી ૪૮ પોલીસ સબ ઈન્સપેક્ટરોની એકસાથે ગાંધીનગર આઈ.બી.માં કરાઈ આંતરિક બદલી : વહીવટી તંત્રમાં ભારે ધમધમાટ

ગાંધીનગર: રાજ્યના વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં આજે મોટા પાયે બદલીઓનો આદેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આજે સવારે ૨૮ આઈએએસ (IAS) અને ૧૩ જીએએસ (GAS) અધિકારીઓની બદલીનો મહત્વનો આદેશ કરાયા બાદ મોડી સાંજે ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં પણ આંતરિક બદલીનો મોટો ઓર્ડર કરવામાં આવ્યો છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓ અને શહેરોમાં ફરજ બજાવતા ૪૮ પોલીસ સબ ઈન્સપેક્ટર (PSI) ની એકસાથે ગાંધીનગર આઈ.બી. (ઈન્ટેલિજન્સ બ્યુરો) માં બદલી કરવામાં આવી છે.
ગાંધીનગર આઈ.બી.માં બદલી કરાયેલા ૪૮ પીએસઆઈની યાદી અને તેમની હાલની ફરજના સ્થળની વિગતો નીચે મુજબ છે:
૧. રાઠોડ મીનાબા નટુભા - સી.આઈ.ડી. ક્રાઈમ
૨. સ્વામી ગૌતમ સવજીભાઈ - સુરત શહેર
૩. ઝાલા સિદ્ધરાજસિંહ અશોકસિંહ - અમદાવાદ શહેર
૪. અઘેરા કલ્પનાબેન નાનજીભાઈ - પોરબંદર
૫. મેવાડા અવિનાશ પરબતભાઈ - મોરબી
૬. પટેલ ઈશ્વરભાઈ ધૂળાભાઈ (પટેલીયા) - વડોદરા શહેર
૭. કડૂ રામજીભાઈ રણધીર - દેવભૂમિ દ્વારકા
૮. ઝાલા હર્ષરાજસિંહ સિદ્ધરાજસિંહ - અમદાવાદ ગ્રામ્ય
૯. દેવરે સંજયભાઈ મધુકરભાઈ - ગીર સોમનાથ
૧૦. પટેલ જીગ્નેશકુમાર દેવજીભાઈ - સાબરકાંઠા
૧૧. જાડેજા જયેન્દ્રસિંહ લાલુભા - પોરબંદર
૧૨. જાડેજા સરદારસિંહ રાજેન્દ્રસિંહ - પોરબંદર
૧૩. બામણીયા નટવરભાઈ મગનભાઈ - અરવલ્લી
૧૪. રાઠોડ રાજેશકુમાર કડવાભાઈ - અરવલ્લી
૧૫. દેસાઈ હાર્દિકકુમાર પ્રભાતભાઈ - બનાસકાંઠા
૧૬. બગડા લલીતા ભોજાભાઈ - સુરેન્દ્રનગર
૧૭. ચૌધરી જશીબેન લક્ષ્મણભાઈ - પાટણ
૧૮. માઠક કાજલ કિશોરકુમાર - બોટાદ
૧૯. સોલંકી જીજ્ઞાસાબેન ભીમસીભાઈ - જૂનાગઢ
૨૦. શુકલ વિનોદભાઈ રામજીભાઈ - દેવભૂમિ દ્વારકા
૨૧. સોલંકી વિજયલક્ષ્મી મણિભાઈ - દેવભૂમિ દ્વારકા
૨૨. રાઠોડ વર્ધમાનસિંહ રણજિતસિંહ - જી.પી.એ. કરાઈ
૨૩. વડાવીયા હિતેનકુમાર ભગવાનજીભાઈ - જામનગર
૨૪. ખલીફા રહમતઉલ્લા ખમુ - જામનગર
૨૫. દવે મીરાબેન વિરલકુમાર - જામનગર
૨૬. ઠાકોર નરેન્દ્રસિંહ પ્રેમપાલસિંહ - જામનગર
૨૭. જોષી નિલેષકુમાર પ્રતાપસિંહ - જામનગર
૨૮. સાંગાણી સરોજબાલા અમૃતલાલ - જૂનાગઢ
૨૯. ખેર રવિકાન્ત બચુભાઈ - જૂનાગઢ
૩૦. રાજપૂત યોગેશસિંહ હરીચંદ્રસિંહ - પ.રે. વડોદરા
૩૧. ચૌધરી હસમુભાઈ બેયરભાઈ - વડોદરા શહેર
૩૨. રાજ દિલીપસિંહ ઘનશ્યામસિંહ - જામનગર
૩૩. ચૌધરી શીતલ ડાહ્યાભાઈ - ગાંધીનગર
૩૪. વાળા તારાબા બહાદુરભાઈ - અમદાવાદ શહેર
૩૫. કોઠીવાર સંજય દિનેશભાઈ - રાજકોટ શહેર
૩૬. દેસાઈ ભાનુબેન સાગરભાઈ - સી.આઈ.ડી. ક્રાઈમ
૩૭. આહિર મહેન્દ્ર જયદ્રથ - પૂર્વ કચ્છ-ગાંધીધામ
૩૮. દેસાઈ સંગીતાબેન તેજાભાઈ - સી.આઈ.ડી. ક્રાઈમ
૩૯. ભગોરા નરેન્દ્રસિંહ ધનસિંહ - પંચમહાલ
૪૦. ખાચર મહેશભાઈ આપાભાઈ - સી.આઈ.ડી. ક્રાઈમ
૪૧. પટેલ પુષ્પાબેન ભાવેશભાઈ - સી.આઈ.ડી. ક્રાઈમ
૪૨. જોશી ધારાબેન જીતેન્દ્રભાઈ - રાજકોટ શહેર
૪૩. ગઢવી ચેતનકુમાર શંકરદાન - પૂર્વ કચ્છ-ગાંધીધામ
૪૪. ઝાલા પ્રીતીબેન સુનીલસિંહ - સી.આઈ.ડી. ક્રાઈમ (ANTF)
૪૫. ઝાલા નીતિરાજસિંહ સુખદેવસિંહ - ખેડા
૪૬. મુજુ ગણેશભાઈ કરશનભાઈ - આણંદ
૪૭. રમાવત પ્રકાશસિંહ ભૈરવસિંહ - સુરેન્દ્રનગર
૪૮. ધરીયા પ્રદિપસિંહ દશરથસિંહ - વડોદરા શહેર
(9:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
