<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

ગુજરાતના શિક્ષણ સેવા વર્ગ-2 માં મોટા પાયે બદલી: 63 અધિકારીઓની બદલીનો આદેશ : GCERT, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ સહિત અનેક જગ્યાએ ફેરબદલ

ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 (વ.શા.) સંવર્ગમાં ફરજ બજાવતા અધિકારીઓની વહીવટી અનુકૂળતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી બદલી : તમામ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા આદેશ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૮ : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આજે તા. 08-10-2026 ના રોજ મહત્વનો બદલી હુકમ કરવામાં આવ્યો છે.

ક્રમાંક: ED/MSM/e-file/3/2026/0210/L - Services મુજબ ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2 (વ.શા.) સંવર્ગમાં ફરજ બજાવતા કુલ 63 અધિકારીઓની વહીવટી અનુકૂળતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.

ઉપ સચિવ કિન્નરી આર. શાહ દ્વારા આ હુકમ પર e-Sign કરવામાં આવ્યા છે અને તમામ અધિકારીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા આદેશ કરાયો છે.

 

ક્રમ નામ હાલની જગ્યા નવી જગ્યા

 

1 માયાબેન પ્રભાશંકર મહેતા તરેડ, મહુવા, ભાવનગર વલ્લભીપુર, ભાવનગર

2 શબ્બીરઅલી હુસેનઅલી મચ્છંટ વલ્લભીપુર, ભાવનગર તરેડ, મહુવા, ભાવનગર

3 મૃક્તિબેન જીતેન્દ્રભાઈ પંચાલ રાસ્કા, મહેમદાવાદ, ખેડા તાડીયાપુરા, સાવલી, વડોદરા

4 કૃણાલદીપભાઈ દિનેશકુમાર મકવાણા મુ.વડીયા, દિયોદર, વાવ-થરાદ વિજલાસણ, દાંતા, બનાસકાંઠા

5 શ્રવણજી કુંવરજી પરમાર વિજલાસણ, દાંતા વાસડા, ડીસા, બનાસકાંઠા

6 હિન્ટ્રીબેન વિઠ્ઠલભાઈ સોલંકી ગાઢવી, આહવા, ડાંગ નનસાડા, કામરેજ, સુરત

7 અરવિંદભાઈ કાશીરામભાઈ ભોયે નનસાડા, કામરેજ, સુરત ગાઢવી, આહવા, ડાંગ

8 ચેતનકુમાર જૈચંદભાઈ પટેલ આટોલી, પાલનપુર નાયબ જિલ્લા નિરંતર શિક્ષણાધિકારી, બનાસકાંઠા

9 સમીર હમુમરાય જાની શાસનાધિકારી, ન.પ્રા.શિ. ભાવનગર સર માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ, ભાવનગર

10 સુરાભાઈ જેસાભાઈ પટેલ નાયબ જિલ્લા નિરંતર શિ.અ., બનાસકાંઠા મોડેલ સ્કૂલ ધાનેરા, બનાસકાંઠા

14 રાકેશભાઈ કાંતિલાલ પ્રજાપતિ ગોદા, દિયોદર, વાવ-થરાદ GCERT ગાંધીનગર

15 તરંગકુમાર મહેન્દ્રભાઈ પટેલ વડગામ, આણંદ શિક્ષણ નિરીક્ષક, અરવલ્લી

18 વનિતા અમૃતલાલ પંચાલ અલાઉ, રાણપુર, બોટાદ GCERT ગાંધીનગર

19 નિલમ શંકરભાઈ નિનામા ગોરજ, સાણંદ, અમદાવાદ ગ્રામ્ય નાયબ જિલ્લા નિરંતર શિ.અ., ગાંધીનગર

20 ભાવનાબેન અર્જુનભાઈ ઓઝા બાવલુ, કડી, મહેસાણા નાયબ જિલ્લા શિ.અ. (વ્યવસાય) ગાંધીનગર

21 હરેશકુમાર કરશનભાઈ પંપાણીયા મોડેલ સ્કૂલ ગોરખમઢી, ગીર સોમનાથ નાયબ જિલ્લા પ્રા.શિ.અ. (વહીવટ) ગીર સોમનાથ

23 મુકેશકુમાર અમરશીભાઈ ધંધુકીયા શિક્ષણ નિરીક્ષક, રાજકોટ શિક્ષણ નિરીક્ષક (FRC), રાજકોટ

24 ધારાબેન ઈન્દુકુમાર ઠાકર છીપિયાલ, કઠલાલ, ખેડા મદદનીશ સચિવ, શિક્ષણ બોર્ડ, ગાંધીનગર

29 અવિનસિંહ ગોહિલસિંહ વાઘેલા જુરા, ભુજ, કચ્છ શિક્ષણ નિરીક્ષક, કચ્છ-અંજાર

36 જીગર દિલીપકુમાર જાની મોડેલ સ્કૂલ પાટડી, સુરેન્દ્રનગર શિક્ષણ નિરીક્ષક, ગાંધીનગર ગ્રામ્ય

44 પરમાર રેખાબેન બાબુભાઈ વેળાવદર, વઢવાણ, સુરેન્દ્રનગર ઉચ્ચ શિક્ષણ નિરીક્ષક, પાટણ 

45 પીનાકીન પી. પંડ્યા FRC, અમદાવાદ ઝોન કાસીલેલ, દસક્રોઈ, અમદાવાદ

47 ફાલ્ગુની મહેશભાઈ પટેલ શાસનાધિકારી, જામનગર માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ, જામનગર

48 ડૉ. બીના દવે માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલ, જામનગર શાસનાધિકારી, જામનગર

55 સ્નેહા પી. રાવલ વાટ્રકગઢ, બાયડ, અરવલ્લી GCERT ગાંધીનગર

56 ધર્મેન્દ્ર નારસંગભાઈ ડોડીયા સોનગઢ (થાન), ચોટીલા, સુરેન્દ્રનગર GCERT ગાંધીનગર

57 ઈન્દુબેન મહેન્દ્રકુમાર ચાવડા વનથળ, વિરમગામ GCERT ગાંધીનગર

58 રાજેન્દ્રસિંહ ધીપુભાઈ દાયમા ઢાંકણીયા, બોટાદ વસ્તડી, વઢવાણ, સુરેન્દ્રનગર

60 સુરેશભાઈ યુ. ઝાલાવાડીયા મોડેલ સ્કૂલ જસદણ, રાજકોટ ભૂપગઢ, રાજકોટ

61 નિતીન કચરાભાઈ પટેલ નાનોદરા, બાવળા, અમદાવાદ શિક્ષણ નિરીક્ષક, ગાંધીનગર

63 નરપતભાઈ એસ. કોલી વાંદલા, નસવાડી, છોટાઉદેપુર શિક્ષણ નિરીક્ષક, છોટાઉદેપુર

 

વધારાનો હવાલો

 

- ધનશ્યામભાઈ એમ. સોલંકી (અમરેલી) ને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (પ્લાન) નો વધારાનો હવાલો

- મિતેશભાઈ પંડ્યા, પાટણ ને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પાટણનો હવાલો

- નરેશભાઈ મગનલાલ જોષીયારાને ગુજરાત રાજ્ય સ્કૂલ બોર્ડમાં કામગીરી ફેરફારથી ફરજ બજાવવાની રહેશે

(4:25 PM IST)