તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ગુજરાત માહિતી આયોગ દ્વારા વડાપ્રધાનશ્રીની અપીલ અન્વયે કાર ફયુઅલના વપરાશમાં ગણનાપાત્ર ઘટાડો કરવાનો નિર્ણય
આયોગ દ્વારા થતા કાર ફ્યુઅલના વપરાશમાં ૩૫ ટકા કે તેથી વધુ ગણનાપાત્ર ઘટાડો કરવાનો આયોગ દ્વારા લક્ષ્યાંક

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઈંધણ બચતની અપીલ અન્વયે ગુજરાત માહિતી આયોગના રાજ્ય માહિતી કમિશનરઓ દ્વારા આજે તા.૧૩ મે ૨૦૨૬થી જ કાર પુલિંગનો અમલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ કાર પુલિંગના પરિણામે આયોગ દ્વારા થતા કાર ફ્યુઅલના વપરાશમાં ૩૫ ટકા કે તેથી વધુ ગણનાપાત્ર ઘટાડો કરવાનો આયોગ દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે તેમ, ગુજરાત માહિતી આયોગ દ્વારા જણાવાયું છે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
