તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd July 2026
હર્ષ સંઘવી નવસારીમાં: ડિઝાસ્ટર ઈમરજન્સી સેન્ટરમાં તૈયારીની સમીક્ષા કરી
ભારે વરસાદના પગલે નાયબ મુખ્યમંત્રીએ કમાન સંભાળી

નવસારીમાં ભારે વરસાદના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કમાન સંભાળી હતી.તેઓએ ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી અને તૈયારી, પ્રતિભાવ પદ્ધતિઓ અને આંતર-એજન્સી સંકલનની સમીક્ષા કરી હતી.
હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવેલ કે,
આપત્તિ સ્થિતિસ્થાપકતાને મજબૂત બનાવવાની શરૂઆત તૈયારીથી થાય છે, અને દરેક પ્રયાસ સમયસર સહાય અને દરેક નાગરિકની સલામતી સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
