તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
ગણપતિ વિસર્જનમાં હર્ષ સંઘવી ભાવભેર જોડાયા

સુરતના હજીરા પોર્ટ ખાતે તંત્ર દ્વારા ગણપતિ વિસર્જન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વિસર્જન યાત્રામાં ભાવભેર જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરીયા, અગલે બરસ તુ જલ્દી આના નારા પણ લગાડયા હતા
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
