<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

અમદાવાદમાં મોડી રાતથી થલતેજ, ગોતા, ચાંદલોડિયા અને ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

એસ.જી. હાઇવે પર ઝાયડસથી થલતેજ અંડરપાસ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ

અમદાવાદમાં મોડી રાતથી થલતેજ, ગોતા, ચાંદલોડિયા અને ઇસ્કોન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. એસ.જી. હાઇવે પર ઝાયડસથી થલતેજ અંડરપાસ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકો અટવાયા છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી હાથ ધરાઈ છે. .

(11:29 AM IST)