<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th July 2026

વડોદરામાં આગામી ૨૪ કલાક ભારે વરસાદનું હાઇ એલર્ટ

કાલે શુક્રવારે શાળા-કોલેજો બંધ : લોકોને બીનજરૂરી બહાર ન નિકળવા તંત્રની અપીલ

વડોદરાઃ વડોદરામાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી થતા હાઇ એલર્ટ અપાયું છે. સાથે આવતીકાલે શૈક્ષણિક સંસ્‍થાઓમાં રજા જાહેર કરાઇ છે.

ઉપરાંત કંપનીઓને વર્ક ફોમ હોમ અપનાવવા અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તંત્રએ અપીલ કરી છે.

(2:52 PM IST)