તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
હાઈકોર્ટે સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપતાં 2223 પાનાનો વિગતવાર હુકમ જાહેર કર્યો
હાઈકોર્ટની બેન્ચે આ હુમલો પૂર્વનિયોજિત આતંકી ષડયંત્રનો ભાગ હોવાનું નોંધ્યું: દેશને ગંભીર અસર પહોંચાડવાના ઇરાદાથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટે સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ચુકાદો આપતાં 2223 પાનાનો વિગતવાર હુકમ જાહેર કર્યો છે. હાઈકોર્ટની બેન્ચે આ હુમલો પૂર્વનિયોજિત આતંકી ષડયંત્રનો ભાગ હોવાનું નોંધ્યું છે અને દેશને ગંભીર અસર પહોંચાડવાના ઇરાદાથી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે
ગુજરાત હાઇકોર્ટે સમગ્ર તપાસને વ્યાપક, નિષ્પક્ષ અને વિશ્વસનીય ગણાવી છે. ચુકાદામાં 56 નિર્દોષ લોકોના મોત અને 240થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું નોંધવામાં આવ્યું છે. સાથે જ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38 દોષિતોને ફટકારાયેલી ફાંસીની સજાને યથાવત રાખતાં હાઈકોર્ટે આતંકવાદ સામે કડક વલણનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે
(6:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
