News of Tuesday, 8th September 2026
હીરામણિ માધ્યમિક શાળામાં હિન્દી સપ્તાહની ઉજવણી

રાજકોટઃ અમદાવાદની હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળા (ગુજરાતી માધ્યમ)માં વિશ્વ હિન્દી દિવસ ૧૪ સપ્ટેમ્બરની ઉજવણીના ભાગરૂપે હિન્દિ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. આપણી રાષ્ટ્રભાષાનો દરજ્જો ધરાવતી હિન્દી ભાષાનું મહત્વ વિદ્યાર્થીઓ સમજે અને કોૈશલ્ય કેળવે તે હેતુથી તા.૭ થી ૧૪ સુધી હિન્દી સપ્તાહ હીરામણિ માધ્યમિક શાળામાં ઉજવાય છે. આ દિવસો દરમિયાન હિન્દી ભાષાને લગતી વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવશે. તેમ ભગવત અમીન સી.ઇ.ઓ. જણાવે છે
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
