News of Thursday, 7th May 2026
હીરામણિ શાળાના શ્રેણીબધ્ધ વિદ્યાર્થીઓને ધો.૧૦માં A-1 ગ્રેડ

રાજકોટઃ અમદાવાદની જાણીતી હિરામણિ સ્કુલના ધો. ૧૦ના ગુજરાતી માધ્યમના નીચે મુજબના વિદ્યાર્થીઓને ધો.૧૦માં એ-વન ગ્રેડ મળતા જવલંત સફળતા બદલ સંસ્થાના પ્રમુખ શ્રી નરહરિ અમીન, સી.ઇ.ઓ. શ્રી ભગવત અમીન વગેરેએ અભિનંદન પાઠવેલ છે. સફળ વિદ્યાર્થીઓના નામ નીચે મુજબ છે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
