News of Saturday, 26th September 2026
કાશ્મીરના લાલચોક ખાતે ઐતિહાસિક અદ્દભુત ભવ્ય તિરંગા યાત્રા

અમદાવાદ : કાશ્મીરના લાલચોક ખાતે ૬૦ જેટલા સંતવળદ તથા ૬૦૦ જેટલા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સત્સંગીઓના સમુહ સાથે સભા યોજાઈ હતી. તેમજ ઐતિહાસિક અદ્દભુત ભવ્ય તિરંગા યાત્રા પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. શ્રી એઝાઝ હુસેન, ભાજપ કાર્યકર, શ્રીનગરનો સહયોગ રહ્યો હતો. તેમ મહંત સદ્દગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
