તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
ખેડૂતોના વીજ પોલના વિવાદિત મુદે નિર્ણયની આશા

ગાંધીનગરઃ આજની કેબીનેટ બેઠકનું સૌથી મહત્વનું પાસું ખેડૂતોને સ્પર્શતા પ્રશ્નોનું માનવામાં આવી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યના વિવિધ પંથકોમાં ખેડૂતો વીજ પોલના મુદ્દે ભારે અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે અને પોતાની પડતર માંગણીઓને લઈને રજૂઆતો તેમજ આંદોલન ચલાવી રહ્યા છે. ખેડૂતોના આ આક્રોશ અને રજૂઆતોને ધ્યાનમાં રાખીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ધરતીપુત્રોને મોટી રાહત આપતી નવી નીતિની મંજૂરી આપી શકે છે અથવા કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે, જેના કારણે જ આ બેઠક પર ખેડૂત આલમ સહિત રાજ્યના તમામ વર્ગોની નજર ટકેલી છે
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
