તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
વડોદરામાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો
ભાજપ અને કોંગ્રેસનાં મહિલા કાર્યકરો આમને-સામને આવી જતાં રાજકીય માહોલ ગરમાયો: બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતાં સ્થળ પર તંગદિલીનો માહોલ

વડોદરામાં કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો છે. ભાજપ અને કોંગ્રેસનાં મહિલા કાર્યકરો આમને-સામને આવી જતાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપના કાર્યકરો કોંગ્રેસનાં સાંસદ અને JNUનાં પ્રોફેસર એંગોમયા બીમોલા અકોઈજાનનો વિરોધ નોંધાવી રહ્યા છે. બીજી તરફ, કોંગ્રેસના કાર્યકરો ‘લોકશાહી બચાવો’નાં બેનરો સાથે મેદાનમાં ઉતર્યા છે. બંને પક્ષના કાર્યકરો સામસામે આવી જતાં સ્થળ પર તંગદિલીનો માહોલ સર્જાયો છે. ઘટનાને પગલે રાજકીય ગરમાવો વધ્યો છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
