<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

સાબર ડેરી ખાતે મહત્વપૂર્ણ બોર્ડ મીટિંગ: દૂધના ભાવ અને પશુપાલકોને આર્થિક સહાય સહિતના મુદ્દે ચર્ચા

ઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદના મુદ્દે પણ ચર્ચા વિચારણા થઈ શકે

 

સાબર ડેરી ખાતે આજે તમામ ડિરેક્ટરોની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ બોર્ડ મીટિંગ યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં સાબરદાણના વધતા ભાવ સામે દૂધના ખરીદ ભાવમાં વધારો કરવા તેમજ પશુપાલકોને આર્થિક સહાય આપવા અંગે રજૂઆત અને ચર્ચા થવાની શક્યતા છે. આ ઉપરાંત બેઠકમાં ચેરમેન અને વાઇસ ચેરમેન પદના મુદ્દે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે, જેના કારણે પશુપાલકોની અપેક્ષાઓ વધી છે.

(1:46 PM IST)