તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ તેમજ અન્ય પ્રકારનો કચરો ફેંકવાની વધતી ઘટનાઓને લઈને તંત્ર એલર્ટ
આગામી 15 દિવસમાં નદીના મુખ્ય 13 સ્થળોએ CCTV કેમેરા લગાવાશે :કચરો ફેંકતા ઝડપાયેલા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં કન્સ્ટ્રક્શન વેસ્ટ તેમજ અન્ય પ્રકારનો કચરો ફેંકવાની વધતી ઘટનાઓને લઈને તંત્ર એલર્ટ થયું છે. આગામી 15 દિવસમાં નદીના મુખ્ય 13 સ્થળોએ CCTV કેમેરા લગાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરામાં કચરો ફેંકતા ઝડપાયેલા લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને કન્સ્ટ્રક્શન વેસ્ટ અથવા અન્ય ઘન કચરો નદીમાં ઠાલવતા લોકો સામે કડક પગલાં ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વિશ્વામિત્રી નદીને પ્રદૂષણથી બચાવી શકાય.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
