હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાતમાં ૯ મહિનામાં મોંઘવારીનો માર બમણો ફુગાવો ૫.૧૧% એ પહોંચ્યો
દેશમાં ફુગાવોઃ જાન્યુઆરીમાં ૨.૭૪% હતો, હવે ૫.૫૪% થયો

અમદાવાદ તા.૧૬: દેશનો છૂટક ફુગાવો ૫.૫૪% પર પહોંચ્યોછે. ઓગસ્ટમાં આ આંકડો૪,૮૩૮ હતો, જ્યારે જાન્યુઆરીમાં માત્ર ૨.૭૪% હતો એટલે કે નવ મહિનામાં મોધવારી લગભગ ભમણી થઈ છે. રાષ્ટ્રીય આંકડા કચેરી (NSO)ના અગ્રેવાલ મુજબ ગુજરાતમાં ફુગાવો ૫.૧૦% રહ્યો છે, જે રાષ્ટ્રીય સરેરાશથી ૧૦.૪૩ પોઈન્ટ ઓછો છે. જે રાહતની વાત છે પણ ગુજરાતના ગામડાંમાં ફુગાવો ૫.૭૫% છે, જે શહેરો (૪.૬% ) કરતા એક પોઈન્ટથી વધુ છે. માત્ર એક મહિનામાં મોંઘવારીમાં આ ૦.૭૧% નો ઉછાળો દર્શાવે છે કે, તહેવારોની સીઝનમાં મોંઘવારીનો પારો ઊંચે જઈ રહ્યો છે, ગુજરાત માટે રાહતની વાત એ છે કે અહીં મોંધવારી ૫.૧૧હ્ પર રોકાઈ છે. પરંતુ જો શાકભાજી અને ઈપણ-પરિવહનના ભાવ પર લગાય નહીં મૂકાય, તો આગામી મહિનાઓમાં સામાન્ય ગુજરાતીનું બજેટ વધુ ખોરવાઈ શકે છે.
મધ્યમ વર્ગ અને તેની પાળીનું બજેટ પણ ભારે થયું છે કેમકે બટાકા અને ટામેટાના ભાવ ઘટયા હોવા છતાં ડુંગળી અને લસણના ભાવ બમણા થતાં ભારતીય રસોડાનો વધાર મોંધો બન્યો છે. ખાદ્ય મોંપવારી ૭.૭૪% એતા સામાન્ય નાગરિકની કમાણીનો મોટો હિસ્સો ખોરાક પાછળ ખર્ચાઈ રહ્યો છે. સામાન્ય રીતે, આ અહેવાલ મુજબ,+૧૦૮%, +૬૨.૮%, લસણ +૫૪.૬% અને લીંબુ +૩૬.૪૦%નો ભાવ વધારો થયો છે. રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસિસમાં ૯.૩૬%નો મોટો ઉછાળો આવ્યો છે. તેની સામે હેલ્થ સેક્ટરમાં માત્ર ૧,૪૦૦ જ મોંધવારી નોંધાઈ છે. જે રાતતરૂપ છે. ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના ભાવ સ્થિર અથવા ઘટેલા રહ્યા છે.
શું સૌથી મોંઘું, શું સૌથી સસ્તું ?
સૌથી વધુ મોંઘા (વાર્ષિક ભાવવધાસે, સપ્ટેમ્બર ૨૦૦૬)
ડુંગળી ૧૦૮.૦૯% (ઓગસ્ટમાં ૪૮.૭૮%) ભાવ ૧ વર્ષમાં બમણાથી વધુ
ચાંદીના દાગીના +૮૭.૮૦%
આદુ +૬૨.૮૫%
લસણ +૫૪.૬૨% (ઓગસ્ટ ૪૩.૬૦%)
લીંબુ +૩૬૪૧% (ઓગસ્ટ ૧૫૧૫૫)
સૌથી સસ્તા ભાવ ઘટયા
બટાકા ૧૧.૫૦%
ટામેટા -૮.૬૨% (ઓગસ્ટમાં -૩૧.૦૯% એટલે કે ઘટાડો ઘટી રહ્યો છે)
મોટરકાર-જી૫-4.51%
ભીંડા -૪.૪૮%
નાળિયેર -૩.૯૯૯









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
