News of Saturday, 2nd May 2026
જગદીશ વિશ્વકર્માની જે.પી. નડ્ડા સાથે મુલાકાત

અમદાવાદ : ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીએ આજે અમદાવાદ ખાતે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી જે.પી. નડ્ડાજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : કેતન ખત્રી, અમદાવાદ)
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
