<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

ગાંધીનગરના શ્રમ અધિકારી તરીકે ખોટી ઓળખ આપી જેતપુરના કારખાનેદારને બાળમજૂર મામલે ધમકી આપીને 10 હજાર પડાવ્યા

શાતિર ગઠિયાને રાજકોટ ગ્રામ્ય એલસીબી અને જેતપુર ઉદ્યોગનગર પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો

(12:38 AM IST)