News of Tuesday, 12th May 2026
આનંદમાં... નિજાનંદમાં...!

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જામનગર લાલ બંગલા ચોક ખાતે અને જામનગર એરપોર્ટ સ્ટેશન ખાતે એક યાદગાર મુલાકાત દરમિયાન જામનગર ભાજપના પ્રભારી શ્રી ધનસુખ ભંડેરી (મો. ૯૯૦૯૦ ૩૧૩૧૧) અને ભાજપના આગેવાનો શ્રી નરેન્દ્રભાઈને આવકારી રહ્યા છે. નરેન્દ્રભાઈએ ધનસુખભાઈને પાસે ઊભા રહી વાતચીત કરી હતી અને પૂછયું હતું કે કેમ છો ? ભંડેરી જીએ કહ્યું કે આનંદમાં... નિજાનંદમાં....
(3:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
