<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

કામરેજ ૨ ઇંચ, માંગરોળ અને બારડોલી ૧.૫ ઇંચઃ રાજ્‍યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૨૫.૫૨% નોંધાયો

રાજ્‍યના ૨૭ જીલ્‍લાના ૧૧૨ તાલુકાઓમાં ઝરમરથી ૨ ઇંચ સુધીનો વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘરાજા એ અષાઢી બીજ નું મુહૂર્ત સાચવ્‍યું હોય તેમ રાજ્‍યના ૨૭ જીલ્‍લાના ૧૧૨ તાલુકા ઓ માં ઝરમર થી ૨ ઇંચ સુધી નો વરસાદ નોંધાયો છે, આ સાથે રાજ્‍યમાં સીઝન નો કુલ સરેરાશ વરસાદ ૨૫.૫૨% નોંધાયો છે.

ફલડ કન્‍ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્‍લા ૨૪ કલાકમાં રાજ્‍યના વિવિધ વિસ્‍તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો ,

અમદાવાદ જિલ્‍લોઃ ધંધુકા ૩૧ મિ.મી., ધોલેરા ૨૧ મિ.મી., સાણંદ ૧૮ મિ.મી., દેત્રોજ-રામપુરા ૫ મિ.મી., માંડલ ૩ મિ.મી., વિરમગામ ૨ મિ.મી., બાવળા ૨ મિ.મી., અમદાવાદ શહેર ૨ મિ.મી.

આણંદ જિલ્‍લોઃ ખંભાત ૬ મિ.મી., ઉમરેઠ ૨ મિ.મી.

ભરૂચ જિલ્‍લોઃ નેત્રંગ ૨૯ મિ.મી., વાલિયા ૧૦ મિ.મી., ઝઘડિયા ૮ મિ.મી., આમોદ ૬ મિ.મી., ભરૂચ ૧ મિ.મી.

બોટાદ જિલ્‍લોઃ બરવાળા ૨૩ મિ.મી., બોટાદ ૧૬ મિ.મી., ગઢડા ૧૦ મિ.મી., રાણપુર ૭ મિ.મી.

છોટાઉદેપુર જિલ્‍લોઃ બોડેલી ૯ મિ.મી., જેતપુર પાવી ૪ મિ.મી., છોટાઉદેપુર ૧ મિ.મી.

દાહોદ જિલ્‍લોઃ ગરબાડા ૫ મિ.મી., ધાનપુર ૨ મિ.મી.

ડાંગ જિલ્‍લોઃ સુબીર ૫ મિ.મી., આહવા ૫ મિ.મી., વઘઈ ૫ મિ.મી.

ગાંધીનગર જિલ્‍લોઃ ગાંધીનગર ૧ મિ.મી.

ખેડા જિલ્‍લોઃ મહુધા ૮ મિ.મી., કપડવંજ ૬ મિ.મી., મહેમદાવાદ ૫ મિ.મી., માતર ૪ મિ.મી., ઠાસરા ૧ મિ.મી.

કચ્‍છ જિલ્‍લોઃ રાપર ૪૩ મિ.મી., ભચાઉ ૧૬ મિ.મી.

મહેસાણા જિલ્‍લોઃ બેચરાજી ૬ મિ.મી.

નર્મદા જિલ્‍લોઃ ડેડીયાપાડા ૧૦ મિ.મી., સાગબારા ૬ મિ.મી., નાંદોદ ૫ મિ.મી., ગરુડેશ્વર ૩ મિ.મી.

નવસારી જિલ્‍લોઃ ચીખલી ૭ મિ.મી., નવસારી ૬ મિ.મી., જલાલપોર ૬ મિ.મી., ખેરગામ ૪ મિ.મી., વાંસદા ૧ મિ.મી.

પંચમહાલ જિલ્‍લોઃ જાંબુઘોડા ૧ મિ.મી.

પાટણ જિલ્‍લોઃ રાધનપુર ૩ મિ.મી., સિદ્ધપુર ૨ મિ.મી.

સુરત જિલ્‍લોઃ કામરેજ ૪૬ મિ.મી., માંગરોળ ૩૮ મિ.મી., અરેઠ ૨૪ મિ.મી., પલસાણા ૧૧ મિ.મી., માંડવી ૯ મિ.મી., સુરત શહેર ૮ મિ.મી., ઉમરપાડા ૫ મિ.મી., મહુવા ૪ મિ.મી., ઓલપાડ ૪ મિ.મી., ચોર્યાસી ૪ મિ.મી., અંબિકા ૩ મિ.મી.

તાપી જિલ્‍લોઃ ઉકાઈ ૧૧ મિ.મી., વ્‍યારા ૧૧ મિ.મી., સોનગઢ ૧૦ મિ.મી., ઉચ્‍છલ ૪ મિ.મી., વાલોડ ૨ મિ.મી.

વલસાડ જિલ્‍લોઃ પારડી ૧૨ મિ.મી., કપરાડા ૪ મિ.મી., નાનાપોંઢા ૩ મિ.મી., વાપી ૨ મિ.મી., વલસાડ ૧ મિ.મી.

વડોદરા જિલ્‍લોઃ  કરજણ ૮ મિ.મી., વાઘોડિયા  ૫ મિ.મી., સાવલી ૩ મિ.મી., સિનોર ૨ મિ.મી વરસાદ નોંધાયો છે, અને આજે સવારથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે.

 

 

(1:06 PM IST)