તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
તાપીના વ્યારા તાલુકાનાં કપુરા ગામે, મોટરનો વાયર કાપી નાખવાના મુદ્દે કોદાળીનાં ઘા મારી હત્યા
હત્યા કરનાર આરોપીને પણ ધારદાર પદાર્થ વાગી જતા સુરત સારવાર અર્થે ખસેડાયો.

તાપીના વ્યારા તાલુકાનાં કપુરા ગામે નજીવી બાબતે 37 વર્ષીય શખ્શની હત્યા કરવામા્ં આવી છે. મોટરનો વાયર કાપી નાખવા બાબતે થયેલી તકરાર બાદ હત્યાને જન્મ આપ્યો હતો મોટરનાં વાયર અંગે પાડોશી સાથે તકરારની અદાવત બાદ કોદાળીનાં ઘા મારી હત્યા નિપજાવી હતી,.. હત્યા કરનાર આરોપીને પણ ધારદાર પદાર્થ વાગી જતા સુરત સારવાર અર્થે ખસેડાયો છે . મૂળ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં 37 વર્ષીય હસમુખ ચૌહાણની કોદાળી ના ઘા મારી હત્યા કરાઈ છે . અરવિંદ ચૌધરી નામના શખ્સે હત્યા કરતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે . પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે.
(5:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
