તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Thursday, 30th July 2026
અમદાવાદ શહેરમાં બે દિવસ સુધી લેક અને ગાર્ડન બંધ રહેશે
આગામી બે દિવસ સુધી શહેરના તમામ લેક (તળાવો) અને ગાર્ડન (બગીચાઓ) સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે

અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આપાયેલી આગાહી અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા બે દિવસના રેડ એલર્ટને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે આગામી બે દિવસ સુધી શહેરના તમામ લેક (તળાવો) અને ગાર્ડન (બગીચાઓ) સામાન્ય જનતા માટે સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે, જેથી કરીને કોઈ અપ્રિય ઘટના ન ઘટે અને નાગરિકો સુરક્ષિત રહી શકે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
