હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 30th October 2026
આપના આગમનને આવકારવા ગુજરાતની ધરતી આતુર છેઃ ભૂપેન્દ્રભાઇ

અમદાવાદ : આજે નરેન્દ્રભાઇ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ ટ્વીટ કરી તેમને આવકાર્યા હતાં. ટ્વીટમાં તેમણે જણાવેલ કે, ગુજરાતની ધરતી પર સુસ્વાગતમ્, આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ બે દિવસના ગુજરાત પ્રવાસે પધારી રહ્યા છે. બનાસથી એકતાનગર સુધી, સમગ્ર ગુજરાત આપના સ્વાગત માટે ઉમંગભેર તૈયાર છે.
બનાસની ધરતી પર વિકાસનો મહોત્સવ અને સરદાર સાહેબની ૧પ૧ મી જન્મ જયંતીએ એકતાનગરમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'નો ભવ્ય ઉત્સવ આપના આગમનને આવકારવા ગુજરાતની ધરતી આતુર છે...!
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
