<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

સ્‍વ. વિજયભાઇ રૂપાણીના ભાઇ લલિતભાઇની કાલે અમદાવાદમાં પ્રાર્થનાસભા : સોમવારે રાજકોટમાં સાદડી

 

રાજકોટ : ચણાકા નિવાસી સ્‍વ.રમણિકલાલ ચુનીલાલ રૂપાણીના પુત્ર સ્‍વ.શ્રી લલિતભાઇ રમણિકલાલ રૂપાણી તે ભેસાણ નિવાસી તારાચ઼દ કપૂરચંદ અંબાવીના જમાઇ તેમજ રાજ્‍યના પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ. શ્રી વિજયભાઇ રૂપાણી તથા સ્‍વ. ચંદ્રકાંતભાઇ, સ્‍વ. નગીનભાઇ, સ્‍વ. નરેન્‍દ્રભાઇ, પ્રવિણભાઇ અને ઉમેદભાઇના ભાઇ તથા શ્રીમતી રંજનબેનના પતિ, શ્રી રાજેશભાઇ તથા શ્રી અમિનેશભાઇના પિતા તેમજ શ્રીમતી નીતાબેન તથા વિમીબેનના સસરા અને દેવર્ષિ, પંક્‍તિ તથા કાવ્‍યાના દાદાનું દુઃખદ અવસાન તા.૨૦ના રોજ થયેલ છે. તેમની પ્રાર્થના સભા / બેસણું આવતી કાલે તા.૨૨ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧૧ દરમિયાન પહેલો માળ, સિંધુ ભવન હોલ, સિંધુભવન રોડ, અમદાવાદ ખાતે રાખેલ છે. તેમજ સાદડી તા.૨૫ના સોમવારે સાંજે ૫ થી ૬:૩૦ સુધી નુતનનગર કોમ્‍યુનીટી હોલ, નુતનનગર, કાલાવડ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

(1:38 PM IST)