<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

પ્રોહીબિશનના ગુનામાં પાસામાં જેલમાં ધકેલાતી એલ.સી.બી. ટીમ નર્મદા

પાસાની દરખાસ્તના વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા આર્યને પકડી જૂનાગઢ જેલ હવાલે કરાયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :વિશાખા ડબરાલ પોલીસ અધિક્ષક નર્મદાનાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં અસામાજીક તત્વો દ્વારા આચરવામાં આવતી પ્રવૃતિ ઉપ૨ અંકુશ લાવવા સારૂ સખત અટકાયતી પગલા લેવાના સુચના અને માર્ગદર્શન અનુસંધાને આર.જી.ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટ૨ એલ.સી.બી. નર્મદા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ટીમ દ્વારા જીલ્લામેજીસ્ટ્રેટનર્મદાનાઓ દ્વારા મંજુર કરેલ પાસાની દરખાસ્તના વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભ૨તભાઈ આર્ય (૨હે. પા૨સી ટેકરા, દેડીયાપાડા, તા. દેડીયાપાડા, જી. નર્મદા).નાને પકડી લઈ જુનાગઢ જેલમાં ધકેલાતી એલ.સી.બી ટીમ નર્મદા

(10:35 PM IST)