તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th November 2026
વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ : ભગવાનદાસ પંચાલ
બક્ષી પંચ મોરચાના પૂર્વ પ્રમુખની દીપાવલી શુભેચ્છા

રાજકોટ, તા. ૬ : ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખશ્રી ભગવાનદાસ વિશ્વકર્મા (પંચાલ) એ રાજયના નાગરિકોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવીછ ે. તેમણે શુભેચ્છા સંદેશમાં સેવા અને સંકલ્પના રપ વર્ષનો ઉલ્લેખ કર્યો છે. (મો. ૯૮૭૯૬ ૩૬૩૬૯ ગાંધીનગર)
શ્રી ભગવાનદાસ પંચાલે જણાવેલ કે પ્રગતિના નૂતન પથ પર, અવિરત વિકાસના કર્મમંત્રથી, વિકસિત ગુજરાત દ્વારા વિકસિત ભારતના મહાસંકલ્પને સાકાર કરીએ.
(3:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
